Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ગોંડલના ઉમરવાડા રોડ ઉપર ત્રિપલ અકસ્માત

 ગોંડલઃ ગોંડલના ઉમવાડા રોડ પર ત્રીપલ અકસ્માત થયો હતો જેમાં રીક્ષા નંબર જીજે ૧૮ એવાય ૮૮૬૪ કાર નંબર જીજે ૯૩ જેસી ૧૭૮૦ અને સાયકલનો અકસ્માત થયો હતો. જો કે જાનહાની થઇ ન હતી. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(3:00 pm IST)