Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

અન્ય જિલ્લાની સરખામણીમાં અમરેલી જિલ્લાની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં : ધર્મેન્દ્રસિંહ જાડેજા

પ્રભારીમંત્રીશ્રીની અધ્યક્ષતામાં 'મારૂ ગામ કોરોનામુકત ગામ' અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ

અમરેલી,તા.૧૦ : અમરેલી જિલ્લાના  પ્રભારીમંત્રી અને અન્ન નાગરિક પુરવઠાના રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ  મારૂ ગામ કોરોનામુકત ગામ અભિયાન અંતર્ગત બેઠક અમરેલી જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારી ઓ સાથે બેઠક યોજી હતી. આ તકે પ્રભારીમંત્રીએ અમરેલી જિલ્લામાં કોવીડ-૧૯ની સ્થિતિની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

અમરેલીના અધિકારીઓને અભિનંદન પાઠવતા પ્રભારીમંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ -માણમાં વધુ છે જ્યારે અમરેલી જિલ્લો ઉચ્ચ અધિકારીઓની સતત દેખરેખ અને માઈક્રો પ્લાનિંગનાં લીધે સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. જિલ્લામાં શરૂઆતના સમયથી જ કેટલાક -ેઇવેન્ટીવ મેઝર્સ લઈને સંક્રમણ વધુ ફેલાવા નથી દીધું જે ખરેખર -શંસનીય છે.

ઉપસ્થિત સૌ લોક-તિનિધિઓને સંબોધતા -ભારીમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કોરોનની ત્રીજી લહેર આવવાની સંભાવના છે ત્યારે ગ્રામ્યકક્ષાએ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ગ્રામજનોમાં જાગૃતિ આવે તેવા -યત્નો અત્યંત જરૂરી છે. આ ઉપરાંત ગ્રામકક્ષાએ વધુમાં વધુ લોક ભાગીદારીથી કોમ્યુનિટી કોવીડ કેર સેન્ટર બને અને સંક્રમિત લોકો આઇસોલેશન રહેવા આવા સેન્ટરનો ઉપયોગ કરે તે માટે જાગૃત કરવા પણ જરૂરી છે.

આ બેઠકમાં સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, ભાજપ -મુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય શ્રી જે. વી. કાકડિયા, જિલ્લા પંચાયતના -મુખ સુશ્રી રેખાબેન મોવલિયા, જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક, જિલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાય અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર, અધિક કલેકટર શ્રી એ. બી. પાંડોર તથા વિવિધ પંચાયતોના -મુખ, ઉપ-મુખ તેમજ સદસ્યો જોડાયા હતા.

આ તકે રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પદાધિકારીઓને અનુરોધ કરતાં કહ્યું હતું કે, સરપંચથી સાંસદ સુધીના દરેક લોક -તિનિધિ જો આ અભિયાનમાં હોંશભેર જોડાય અને તંત્રને સહયોગ આપશે તો આપણે દરેક નાગરિકને જાગૃત કરી કોરાના સામેની આ લડાઈ જીતી

(1:15 pm IST)