Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

રાજ્યમાં સારા ચોમાસાની કોટેશ્વર દાદાને પ્રાર્થના કરતા મુખ્યમંત્રી રૂપાણી

ભુજ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોટેશ્વર મહાદેવના દર્શન અર્ચન કરીને આવનારી વર્ષાઋતુ – ચોમાસું સારૂં રહે તેવી પ્રાર્થના કરી હતી

(9:46 pm IST)