Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

ઇફકોના ડિરેકટર તરીકે જયેશભાઇ રાદડિયાની વરણી

ધોરાજી : ઇફકો-ન્યુ દિલ્હીની ''બોર્ડ ઓફ ડાયરેકટર''ની ચૂંટણીમાં ગુજરાત વિભાગના ડિરેકટર તરીકે યુવા કેબીનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાની બિનહરીફ વરણી થતા આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી. (તસ્વીર : અહેવાલ : ધર્મેન્દ્ર બાબરીયા)

(3:46 pm IST)