Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

દ્વારકામાં દિપડો ધુસ્યો : દિપડો સી,સી, ટીવી ફુટેજમાં કેદ ડીફેન્સ એરીયામાં દિપડો ધુસ્યો હોવાનું સામે આવ્યું ફોરેસ્ટ વિભાગે બે પાંજરા મુકયા

દ્વારકામાં દિપડો ધુસ્યો હોવાના હેવાલ મળે છે આ દિપડો સી,સી, ટીવી  ફુટેજમાં કેદ થયો છે હાલમાં ડીફેન્સ એરીયામાં દિપડો ધુસ્યો હોવાનું સામે આવ્યું છે દીપડાને પકડવા  ફોરેસ્ટ વિભાગે બે પાંજરા મુકયા છે .

(10:37 pm IST)