Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

જામનગરમાં ફુટ પેટ્રોલીંગ

જામનગરમાં રાજ્ય સરકાર  દ્વારા રાત્રીના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી લાદવામાં આવેલ કોરોના કરફયુને લઇને રાત્રે પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવી ફુટ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. (તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(12:49 pm IST)