Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

જસદણઃ ગરમી સામે રક્ષણ મેળવતા કબુતરો

જસદણઃ નહાવાની મોજ માણતા કબુતરો અસહ્ય ગરમીમાં મનુષય ઠંડી મેળવા જાતજાત ભાતભાતના અખતરાઓ કરે છે. સૌરાષ્ટ્રમાં કેટલાંક ગામોમાં કમોસમી વરસાદ પછી પણ સૂર્યનારાયણ દેવનો મિજાજ ગરમ રહ્યો છે. ત્યારે એક ટબ પાણીમાં કબુતરો ન્હાવાનો આનંદ માણી રહેલા નજરે પડે છે. તસ્વીરઃ અહેવાલઃ હુસામુદ્દીન કપાસી (જસદણ)

(10:39 am IST)