Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડનં. ૧ થી ૪ના ભાજપ કોંગ્રેસ સહિતના ઉમેદવારો જંગમાં

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૧૦ : જામનગર મહાનગર પાલિકા સામાન્ય ચૂંટણી-૨૦૨૧ અન્વયે વોર્ડ નંબર ૧થી ૪ના માન્ય ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ કરાઈ છે.

 જામનગર મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી-૨૦૨૧અન્વયે માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે, જે મુજબ વોર્ડ નંબર ૧માં ભારતીય જનતા પાર્ટીના હુસેના અનવર સંધાર, મનિષાબેન અનિલભાઈ બાબરીયા, ઉંમર ઓસમાણભાઈ ચમડીયા, ફિરોજ હુશેનભાઇ પતાણી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સમજુબેન તેજશીભાઈ પારીયા, જુબેદાબેન એલીયાસભાઈ નોતીયાર, નુરમામદભાઈ ઓસમાણભાઈ પલેજા, કાસમભાઈ જીવાભાઈ જોખીયાબહુજન સમાજ પાર્ટીના જરીના ઈસ્માઈલ મુનરાઈ, મંજુબેન મનજીભાઈ રાઠોડ, મહેબુબભાઇ લતીફભાઈ જાડેજા, કમલેશભાઈ ખીમજીભાઈ ચાવડા નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીના નિર્મલા અખીલભાઈ પરમાર, એજાજ ઉમર સાયચા આમ આદમી પાર્ટીના  હુસેના અબ્બાસભાઈ ચાવડા, મીનાબેન માવજીભાઈ રાઠોડ, અકરમભાઈ સલીમભાઈ ખીરા, સુલેમાન જુસબ સુભણીયા અને અપક્ષના વસંતબા રણજીતસિંહ જાડેજા, આમદ દાઉદ ગંઢ અને રણજીતસિંહ બાબુભા જાડેજાને માન્ય ઉમેદવાર જાહેર કરાયા છે.

વોર્ડ નંબર ૨માં ભારતીય જનતા પાર્ટીના ડિમ્પલબેન જગતભાઈ રાવલ, કૃપાબેન કુમારભાઈ મોદી, જયેન્દ્રસિંહ મહિપતસિંહ ઝાલા, જયરાજસિંહ અનોપસિંહ જાડેજાભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શીલાબા નરેન્દ્રસિંહ જાડેજા, નસીમા હુશેનભાઇ મુરીમા, ઋષિરાજસિંહ દિલીપસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ટેમુભા જાડેજા સમાજવાદી પાર્ટીના જુમા ગુલમામદ નાયાણીઆમ આદમી પાર્ટીના ચેતનાબેન વિજયભાઈ પુરોહિત, વર્ષા ભીખાભાઈ રાડા, અબ્દુલભાઈ હસનભાઈ સમા, હનીફ હસનભાઈ જતમલેક અપક્ષના ભરતસિંહ નાનભા જાડેજા, અલ્તાફ દોશમામદ અને મેર દિનેશભાઈ કાળુભાઈને માન્ય ઉમેદવાર જાહેર કરાયા છે.

વોર્ડ નંબર ૩માં ભારતીય જનતા પાર્ટીના અલ્કાબા વિક્રમસિંહ જાડેજા, પન્નાબેન રાજેન્દ્રભાઈ કટારીયા, પરાગભાઈ પોપટભાઈ પટેલ, સુભાષભાઈ ગીરજાશંકર જોશી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિપ્તીબેન કમલેશભાઈ પંડ્યા, મીરા રાજેશ રાયઠ્ઠા, લલીતભાઈ ખીમજીભાઈ ભાલોડી, શકિતસિંહ મહેન્દ્રસિંહ જેઠવા આમ આદમી પાર્ટીના નરેન્દ્રસિંહ મેઘુભા જાડેજા અપક્ષનાવિપુલભાઈ વિરેન્દ્રભાઈ મહેતાને માન્ય ઉમેદવાર જાહેર કરાયા છે.

વોર્ડ નંબર ૪માં ભારતીય જનતા પાર્ટીના ભાનુબેન દેવશીભાઇ વઘેરા, જડીબેન નારણભાઈ સરવૈયા, પૃથ્વીરાજસિંહ ભરતસિંહ ઝાલા, કેશુભાઈ મેરૂભાઈ માડમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનારચનાબેન સંજયભાઈ નંદાણીયા, સુષ્માબા દિવ્યરાજસિંહ જાડેજા, આનંદ નાથાભાઈ ગોહીલ, સુભાષભાઈ બચુભાઈ ગુજરાતી બહુજન સમાજ પાર્ટીના યુનુસભાઇ અલારખાભાઈ મલેક, મીનાબેન રવીન્દ્ર પ્રસાદઆમ આદમી પાર્ટીના મેરુણબેન કાસમભાઈ સેતા, શિલ્પાબેન મનહરભાઇ રાઠોડ, જુવાનસિંહ નવલસિંહ રાઠોડ, કાનજી જેઠાભાઇ વાઘેલા અપક્ષનાકલ્પેશ વિનોદરાય આશાણી, દિનેશ ભરતભાઈ પરમારઅને ધીરજ બાબુભાઈ ખીમસુરીયાને માન્ય ઉમેદવાર તરીકે ચૂંટણી અધિકારી જામનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર ૧થી ૪અને સુપ્રિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડ કમ એકત્રીકરણ અધિકારી, જામનગરની યાદી દ્વારા જાહેર કરવામાં આવેલ છે.

(12:50 pm IST)
  • મહારાષ્ટ્ર: થાણે (વેસ્ટ) ના મુલુંડ ચેક નાકા પાસે મોડેલ્લા કોલોનીમાં મોદી સાંજે ભયંકર આગ ફાટી નીકળી છે. ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને અગ્નિશમન તંત્રે સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી ચાલુ કરી છે. હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ થઈ નથી. access_time 9:15 pm IST

  • કોંગ્રેસ પછી ભાજપે પણ થ્રી લાઇનનો વ્હીપ આપ્યો આજે સંસદમાં આખો દિવસ હાજર રહેવા અને સરકારના સ્ટેન્ડને સમર્થન આપવા ભાજપે તેના સંસદ સભ્યોને થ્રી લાઇન વ્હીપ આપેલ છે. access_time 10:16 am IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 10,510 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 08,58,300 થઇ :એક્ટિવ કેસ 1,38,834 થયા: વધુ 12,699 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,05 ,59, 604 થયા :વધુ 85 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,280 થયા access_time 1:06 am IST