Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

કચ્છના મુંદ્રાની પોલીસ દમનની ઘટનાના વિરોધમાં તમામ સમાજે એક થઇને આક્રોશ ઠાલવ્યો

(રામ ગઢવી દ્વારા) મુંદ્રા,તા.૧૦ : અખીલ કચ્છ ચારણ સભા દ્વારા ગઇકાલે મુન્દ્રા બંધ એન સંમાઘોઘા મધ્યે શાંતિ સમયલનમાં જોડાયા સાથે ટેકો આપવામાં આવ્યો હતો. એમનો અખીલ કચ્છ ચારણ સમાજ દ્વારા આભારની લાગણી વ્યકત કરી હતી. મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગઢવી બે યુવાનનો પોલીસ દમન થી મોત થતા અખીો કચ્છ ચારણ સમાજ દ્વારા મુન્દ્રા બંધનું એલાન અપાયું હતું ત્યારે તમામ સમાજ દ્વારા બંધ પાડી  જાહેર ટેકો આપવામાં આવ્યો હતો. એમણે અખીલ ચારણ સમાજના પ્રમુખ વિજયભાીઇ ગઢવી, દેવરાજભાઇ ગઢવી, ()ભાઇ ગઢવસ, માજીસાંસદ પુષ્પદાનભાઇ ગઢવી, ડોસાભાઇ બાતિયા, વાલજીભાઇ લાખાણી, રણશીભાઇ ગઢવી, સામરાભાઇ રામભાઇ સેડા, સરપંચ ઝરપરા લક્ષણભાઇ બારોટ, કમલેશ ગઢવી, સરપંચ સાડાઉ વગેરે સમાજના આગેવાનો દ્વારા તમામ સમાજ વેપારી વર્ગ તથા મુન્દ્રા માંડવી સાથે કચ્છભરમાં જાહેર સમર્થન આપ્યો હતો એમનો અતકરણ અખીલ કચ્છચારણ સભાએ આભાર માન્યો હતો.

(11:31 am IST)