Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

મોરબીના સ્મશાન રોડ પર જુગાર રમતા ત્રણ ઝડપાયા.

મોરબીના વિસીપરા સ્મશાન રોડ પર જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્શોને પોલીસે ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે
બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન સ્મશાન રોડ પર વિસીપરા વિસ્તારમાં જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા અલ્તાફ હૈદર અબાદ જેડા, મનસુખ ઉર્ફે કાનો ધીરૂભાઈ શેખાણી અને રૂપેશ ધીરૂભાઈ જખવાડિયા) રહે ત્રણેય વિસીપરા મોરબી વાળા_ ને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૨૯૩૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

(1:47 pm IST)