Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ડો. ભરત બોઘરાને કોરોના : સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવી લેવા જસદણના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ડો. ભરતભાઇ બોઘરાની અપીલ

 

જસદણનાં પુર્વ ધારાસભ્ય અને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોધરા પણ કોરોના સંક્રમિત થતા તેઓ હોમ આઈસોલેટ થયા છે. ઉલ્લેખનિય છે કે જસદણ-વિંછીયા તાલુકાનો ભાજપનો પ્રશિક્ષણ વર્ગઙ્ગ ધેલા સોમનાથ ખાતે બે દિવસ યોજાયો હતો તેમા ભરત બોધરા હાજર રહ્યા હોય તેમણે બધાને રિપોર્ટ કરવા ભલામણ કરી છે.ઙ્ગહાલ તેમની તબીયત સારી છે કોઈએ ચિંતા ન કરવા તેમણે ટેલીફોનીક વાતચીતમા જણાવ્યુ છે.

 

(12:04 pm IST)