Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

પોરબંદર કોસ્‍ટગાર્ડ ભારતીય જળ સીમામાંથી પાકિસ્‍તાની બોટને ઝડપી લીધી :૧૦ પાકિસ્‍તાની ખલાસી ઝડપાયા

 

પોરબંદર : પોરબંદર કોસ્‍ટ ગાર્ડ તેમની અંકિત નામની બોટમાં પેટ્રોલીંગ દરમિયાન યાસીન નામની બોટ ભારતીય જળ સીમામાં નજરે ચડતા તેમને અટકાવી તપાસ કરતા તે બોટ પાકિસ્‍તાનની હોવાનું માલુમ પડતા તેમાં સવાર ૧૦ ખલાસીઓને પકડીને પોરબંદર કોસ્‍ટગાર્ડના વડામથકે લાવવાની તજવીજ હાથ ધરી છે.

(1:16 pm IST)