Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

મોરબીના વિસીપરા વિસ્તારમાંથી પરિણીતા ગુમ

મુમતાઝબેન બુચડ કોઈ કારણોસર ઘરેથી ચાલ્યા ગયા

મોરબીના વિસીપરા વિસ્તારમાંથી પરિણીતા ગુમ થતા આ મામલે પોલીસમાં જાણ કરી છે જેમાં વિસીપરાની મદીના સોસાયટીમાં રહેતા અમીનાબેન દાઉદ બુચડ બી  ડીવીઝન પોલીસને જણાવ્યું છે કે મુમતાઝબેન હનીફભાઈ બુચડ (ઉ.વ.૨૮) વાળી તા. ૦૯ ના રોજ બપોરે કોઈ કારણોસર ઘરેથી ચાલ્યા ગયેલ

(1:30 am IST)