Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

મોરબીના મણીમંદિર પાસેથી અજાણ્યા પુરુષ બેભાન અવાસ્થામાં મળ્યા : સારવાર માટે રાજકોટ ખસેડ્યા

મોરબીના મણીમંદિર પાસે રોડ પર એક પુરુષ બેભાન અવસ્થામાં મળી આવ્યા હોય જેથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ દોડી ગઈ હતી અને બેભાન અવસ્થામાં જ વૃદ્ધને રાજકોટ સારવાર માટે ખસેડાયા છે જોકે પુરુષની ઓળખ થઇ ના હોય જેથી આ ફોટોવાળા વ્યક્તિને કોઈ ઓળખતા હોય તો મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન (ફોન ન ૦૨૮૨૨ ૨૩૦૧૮૮ )અને એએસઆઈ આર પી રાણા (મોં, ૯૩૭૪૨ ૪૮૭૮૯ )પર સંપર્ક કરવા જણાવ્યું છે

(1:15 am IST)