Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

હળવદ ધારાસભ્ય દ્વારા CAA અંતર્ગત લોક સંપર્ક

હાલ માં ભાજપ દ્વારા સી એ એ બાબતે લોક સંપર્ક.ઙ્ગ કરી ને જાગૃતતા લાવવા મહા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે હળવદ ધ્રાંગધ્રા ના ધારાસભ્ય પરસોત્ત્।મભાઈ સાબરીયાઙ્ગ , તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા , ઊપરાંતઙ્ગ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે , જેરામ ભાઈ સોનગરા , રવજીભાઈ દલવાડી , ધર્મેશભાઈ જોશીઙ્ગ ઇન્દુભા ઝાલા સહિત ના કાર્યકરોએ હળવદ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં જઈ ને લોકો સાથેઙ્ગ ચર્ચા કરી સી એ એ વિશે માહિતી પુરી પાડી ને પત્રિકા નું વિતરણ કરાઈ રહ્યું છે. અત્યાર સુધી માં.લગભગ આઠ ગામો આ બાબતે લોક સંપર્ક કરવા માં આવ્યો છ.

(12:54 pm IST)