Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

દામનગર નગરપાલિકા પ્રમુખનું સન્માન

 દામનગર : દામનગર નગરપાલીકાના પ્રમુખપદે ગોબરભાઇ નારોલા પુનઃ ચાર્જ સંભાળતા તેઓએ ચીફ ઓફીસર ત્રિવેદી સાથે સંકલન કરી શહેરમાં સફાઇ ઝુંબેશ હાથ ધરતા ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. તસ્વીરમાં દલીત સમાજના યુવા સંગઠન દ્વારા ચીફ ઓફીસર તથા ગોબરભાઇ નારોલાનુ સન્માન કરાયુ તે તસ્વીર.(તસ્વીર : વિમલ ઠાકર)

(11:42 am IST)