Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

જોડીયા મધ્યાહન ભોજન કર્મીઓ દ્વારા આવેદન

જોડીયા : મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જોડીયા તાલુકા મધ્યાહન ભોજન કર્મચારીઓ દ્વારા સ્ટેટ હોલ્ડર સમિતિના સંઘમાં નિમણુંકના વિરોધમાં જોડીયામાં મામલતદારને આવેદનપત્ર અપાયુ હતુ તે તસ્વીર.(તસ્વીર : રમેશ ટાંક,જોડીયા)

(11:39 am IST)