Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ગોંડલમાં પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરાયો

ગોંડલ પંથકમાં પકડાયેલ વિદેશી  દારૂના જથ્થાનો પંચપીરની ધાર પાસે આજે નાશ કરાયો હતો. ગોંડલના ડીવાયએસપી પી.એ. ઝાલા તથા સીટી પી. આઇ. કે. એન. રામાનુજના માર્ગદર્શન હેઠળ પકડાયેલ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. તસ્વીરમાં દારૂનો જથ્થો અને પોલીસ સ્ટાફ નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી ગોંડલ)

(3:48 pm IST)