Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

રિવાબા જાડેજાને દિગ્જામ લીમીટેડ તરફથી અભિનંદન

જામનગરઃ વિજેતા ઉમેદવાર શ્રીમતી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા સરઘસ વોર્ડ નં. ૬ માં પસાર થતા સમયે દિગ્જામ લીમીટેડના ગેઇટ પાસે દિગ્જામ લીમીટેડના એકઝીકયુટીવ ડાયરેકટર અજયકુમાર અગ્રવાલ દ્વારા શ્રીમતી રિવાબા જાડેજાનું સન્માન કરી અને અભિનંદન આપવામાં આવેલ હતા તેમ જયેશભાઇ મહેતાએ જણાવ્યું છે.

(12:05 pm IST)