Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

હમાપર ગામે નાથાબાપાના આશિર્વાદ લેતા મેધજીભાઈ ચાવડા

ધ્રોલઃ ૭૬ કાલાવડના ભાજપના ઉમેદવાર મેઘજીભાઈ ચાવડા ૧૫ હજારથી વધુ મતોથી થઈ વિજય થયા હતા. મોડી સાંજે હમાપર ગામે નાથાબાપાના આશિર્વાદ લીધા હતા. મેઘજીભાઈ ચાવડા હમાપર તાલુકા પંચાયત ચુંટણીની કારકીર્દી શરૂ કરી ત્‍યાર બાદ જિલ્લા પંચાયત,  ૨૦૧૨ મા ધારાસભ્‍ય જીલ્લા પંચાયત અને ૨૦૨૨મા ધારાસભ્‍ય તરીકે ચુંટાયા બાદ નાથાબાપાના મંદિરે દર્શન કરવા માટે આવે છે.(સંજય ડાંગરઃ ધ્રોલ)

(11:56 am IST)