Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે વજુભાઇ વાળા

 કર્ણાટકના પૂર્વ ગવર્નરશ્રી વજુભાઇ વાળાએ આજરોજ સોમનાથ મહાદેવના દર્શન અને ધ્વજા પૂજા કરી હતી . આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજરશ્રી દ્વારા સ્મૃતિ ભેટ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. (તસ્વીર-અહેવાલ : દિપક કક્કડ (વેરાવળ), દેવાભાઇ રાઠોડ-પ્રભાસપાટણ)

(4:03 pm IST)