Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

સાવર કુંડલાઃ કસ્‍ટડીમાં મોત મુદે રજૂઆત

 

 સાવરકુંડલા : પાલીતાણા શહેરમાં થોડા દિવસ પહેલાં મહમદભાઇ ઉર્ફે હાતીમભાઇનું તળાજા પોલીસ સ્‍ટેશન પોલીસ કસ્‍ટડીમાં મૃત્‍યુ થયુ હતું તેના પરિવારને ન્‍યાય મળે અને દોષિતો સામે કાયદેસર કાર્યવાહી થાય તે માટે પાલીતાણા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માયનોરીટી ડીપાર્ટમેન્‍ટના પ્રમુખ ગુલાબખાન રાઉમા પ્રદેશ ઉપપ્રમુખ ડો. હૈયાતખાન બ્‍લોચ સૌરાષ્‍ટ્ર ઝોનના પ્રમુખ ફૈઝલભાઇ ચૌહાણ પ્રદેશ મંત્રી વારીસખાન ભાવનગર માઇનોરીટી જીલ્લા પ્રમુખ અકબરભાઇ ખીમાણી ભાવનગર શહેર પ્રમુખ અનવરખાન પાલીતાણા શહેર - તલુકાના પ્રમુખ અસ્‍લમભાઇ ડેરૈયા, મહેબુબભાઇ અજમેરી અબ્‍બાસભાઇ માંકડા સહિતના હોદેદારો મોટી સંખ્‍યામાં કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતાં. (તસ્‍વીર - અહેવાલ : ઇકબાલ ગોરી -સાવરકુંડલા)

(1:53 pm IST)