Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ખાંભા નજીક કાર હડફેટે બાઇક ચાલકનું મોત

અમરેલી, તા. ૯ : ખાંભાના ભુવામાં-કંડલા રોડ ઉપર હારૂનભાઇ ઇસાફભાઇ કચરા (ઉ.વ.૩પ) પોતાનું બાઇક લઇને જીવાપર જતા રસ્‍તામાં પુલ પાસે પહોંચતા કોઇ અજાણ્‍યા ફેરવીલના ચાલકે પુરઝડપ બીફિકરાથી ચલાવીબ ાઇક સાથે અથડાવી વિપુલભાઇ પ્રેમીભાઇ રાઠોડ (ઉ.વ.ર૧)ને ઇજા પહોંચાડી બાઇક ચાલક હારૂનભાઇનું મોત નિપજાવી નાશી ગયાની ફરીયાદ ખાંભા પોલીસ મથકમાં વિપુલભાઇ રાઠોડે નોંધાવેલ છે.

(1:48 pm IST)