Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

ચોટીલામાં બન્ને ઉમેદવારોનું મતદાન

ચોટીલા વિધાનસભાના બંને મુખ્ય ઉમેદવારોએ આજે તેમના મતાધિકારનો ઉપયોગ કરીને શુભ મુહુર્તે તેમનું મતદાન કરેલ હતું. જેમાં ભાજપના ઉમેદવાર ડેરવાડીયા તેમના ધર્મપત્ની સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો જોડે જઇને તેમનું મતદાન લાખ ચોકીયા ગામે પ્રા. શાળામાં કરેલ હતું. જયારે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વીકભાઇ મકવાણાએ ચોટીલા કન્યાશાળા બુથ ઉપર તેમના ધર્મપત્ની સાથે મતદાન કરવા ગયેલ હતા તે સમયની તસ્વીર. (તસ્વીરઃ હેમલ શાહ) (૪. ૫)

 

(4:49 pm IST)