Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

કચ્છમાં સુરેશભાઇ મહેતા અને સ્વામીનારાયણ સંતોનું મતદાન

ભુજ : કચ્છમાં પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઇ મહેતા એ માંડવી ખાતે મતદાન કર્યુ હતું જયારે સ્વામી નારાયણ સંપ્રદાયના સંતોએ પણ મતદાન કર્યુ હતું. (તસ્વીર : અહેવાલ : વિનોદ ગાલા -ભુજ)

 

(4:42 pm IST)