Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

કચ્છમાં ૪૦ ટકા મતદાન

ભુજઃ તસ્વીરમાં વાસણભાઇ આહિર, આદમભાઇ ચાકી સહિતનાએ મતદાન કર્યું હતું.

ભુજ તા. ૯: કચ્છની ૬ વિધાનસભા બેઠક ઉપર આજે સવારના ૮ વાગ્યાથી મતદાન શરૃ થયું હતું.

પ્રારંભે ધીમું મતદાન શરૃ થયાનું જાણવા મળ્યું છે.

કચ્છમાં ભાજપના ઉમેદવાર વાસણભાઇ આહિર, કોંગ્રેસના ઉમેદવાર આદમ ચાકી સહિતનાએ મતદાન કર્યું હતું.

આજે સવારના ૮ વાગ્યાથી બપોરના ર વાગ્યા સુધીમાં ૪૦ ટકા મતદાન થયું હતું અને સાંજના પ વાગ્યા સુધીમાં ૬પ ટકા મતદાન થવાની શકયતા છે.

 

(4:45 pm IST)