Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

વડિયામાં પરિવાર સાથે બાવકુભાઇ ઉંધાડનું મતદાનઃ મતદારોની લાં...બી.... લાઇનો

 વડિયાઃ વડિયામાં અમરેલી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર બાવકુભાઇ ઉંધાડે મતદાન કર્યું હતું. આ તકે તેમની સાથે તેમના ધર્મપત્ની સવિતાબેન ઉંધાડ, પુત્રીઓ શીલાબેન અને પારૂલબેન નજરે પડે છે. છેલ્લી તસ્વીરમાં મતદાન માટે મતદારોની લાઇનો તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : જીતેશગીરી ગોસાઇ, વડિયા)

(12:52 pm IST)