Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

પોરબંદર જિલ્લામાં ર સ્થળે મતદાનના પ્રારંભે ઇવીએમ મશીન બંધ પડી ગયા

પોરબંદર તા. ૯ :.. પોરબંદરના મોઢવાડા અને કુતીયાણાના જમરા ગામે આજે મતદાનના પ્રારંભે ઇવીએમ મશીન બંધ પડી જતાં મતદાનમાં વિધ્ન આવ્યું હતું.

ઇવીએમ મશીન બંધની જાણ ચૂંટણી અધિકારીને કરતા નવા ઇવીએમ મુકાને મતદાન ફરી ચાલુ કરાવ્યું હતું.

 

(6:22 pm IST)