Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

ધોરાજીના ૯૪ વર્ષના ગોવિંદભાઇ કોટડીયાએ મતદાન કર્યુ

 ધોરાજી ખાતે આજે સવારે મતદાન મથકોમાં લોકો મતદાન કરવા લાઇનો લાગેલ હતી અને ભાજપના ઉમેદવાર હરીભાઇ પટેલ તથા ભાજપ અગ્રણીઓ વી.ડી.પટેલ, હરસુખભાઇ ટોપીયા, રણછોડભાઇ, કોયાણી કનુભાઇ સીરોયા, લલીતભાઇ વોરા, પ્રભુદાસભાઇ માવણી સહિતના લોકો બીજેપી કાર્યાલય ખાતે કંટ્રોલ રૂમે બેઠેલા નજરે પડે છે.

 

(11:43 am IST)