Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

કેશોદમાં ભાજપના ઉમેદવાર તથા જુનાગઢમાં ગિરીશભાઇ કોટેચાનુ મતદાન

 જુનાગઢઃ વિધાનસભા ચૂંટણીમા આજે કેશોદ બેઠકના ભાજપના ઉમેદવાર દેવાભાઇ માલમ, તથા બીજી તસ્વીરમાં જુનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો  તે તસ્વીરમાં નજરે પડે છે.(અહેવાલઃ વિનુ  જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

 

(11:40 am IST)