Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

અમરેલીમાં તળપદા કોળી સમાજ સમૂહ લગ્ન

અમરેલી, તા. ૯ : શહેર કોળી સેવા સમાજ સંઘ દ્વારા સમસ્ત તળપદા કોળી સમાજના સમૂહ લગ્ન તા. ૧૧ માર્ચના રોજ આયોજન કરવામાં આવેલ છે. સમૂહલ લગ્નમાં ભાગ લેવા માગતા વહેલા તે પહેલા નીચે સરનામે નોંધાવી કરાવવા સંઘના પ્રમુખ ખુશાલ બી. મકવાણા, મકણાવા ઓટો સર્વિસ ગોપી સીનેમા બાજુમાં મો. ૯૪ર૬૯ ૭૦૪૦૧, પરસોતમભાઇ એન. મકવાણા મો. ૯૪ર૮૭ ૯૮૬૪૭, રમેશભાઇ આર ડાભી મુ. જશાવતગઢ તા.જી. અમરેલી, ભીખુભાઇ પી. મકવાણા-૯૯૯૮પ ૧૪ર૯પ, લાલજી જે. ડાભી મો. ૯૪ર૬૧ ર૮૦પ૬, લાલજીભાઇ મકવાણા મો. ૯૯રપ૪ ૦૭ર૦૭ સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(11:38 am IST)