Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

કચ્છમાં પ્રારંભે ધીમું મતદાન

ભુજઃ તસ્વીરમાં વાસણભાઇ આહિર, આદમભાઇ ચાકી સહિતનાએ મતદાન કર્યું હતું.

ભુજ તા. ૯: કચ્છની ૬ વિધાનસભા બેઠક ઉપર આજે સવારના ૮ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું.પ્રારંભે ધીમું મતદાન શરૂ થયાનું જાણવા મળ્યું છે.કચ્છમાં ભાજપના ઉમેદવાર વાસણભાઇ આહિર, કોંગ્રેસના ઉમેદવાર આદમ ચાકી સહિતનાએ મતદાન કર્યું હતું.

(11:36 am IST)