Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

કોડીનારમાં લોકાશાહીના પર્વનો ઉત્સાહ બાળકોમાં

કોડીનારમાં આજે વહેલી સવારથી જ ધિંગુ મતદાન શરૂ થઇ ગયુ ત્યારે બાળકો પણ ચૂંટણી રંગે રંગાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં.

(11:33 am IST)