Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘટાડો

રાજકોટ તા. ૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુતમ તાપમાનનો પારો ઉંચો ચડાવ લાગતા ઠંડીમાં સામાન્ય રાહત થતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.

 

(11:32 am IST)