Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

જસદણ રાજવી પરિવારનું મતદાન

 જસદણ રાજવી પરિવારના રાજમાતા પ્રેમીલારાજેબા, દરબાર સાહેબ સત્યજીતકુમાર ખાચર તથા યુવરાજ રવીરાજભાઇ ખાચરે જસદણ જુના બસ સ્ટેન્ડ ખાતે કન્યા શાળામાં મતદાન કર્યું હતું.(તસ્વીરઃ ધર્મેશ કલ્યાણી-જસદણ)

(11:32 am IST)