Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

મોરબી રોટરી દ્વારા પ્રોટીન ફુડ કીટ

 મોરબી : રોટરી કલબ  દ્વારા હૂંફ  મંથલી પ્રોજેકટ હેઠળદર મહિને મોરબીની જુદી જુદી આંગણવાડીમાં જઈને આ પ્રોજેકટ કરે છે. વજેપર ગામમાં આવેલ આંગણવાડીની સગર્ભા મહિલાઓને હેલ્થી પ્રોટીન ફૂડ કીટનું વિતરણ કરવામાં આવેલ હતું. પ્રેસિડન્ટ  અબ્બાસભાઈ લાકડાવાલા, સેક્રેટરીરૂપેશ પરમાર (કવિ જલરૂપ ), હરીશ ભાઈ શેઠ, રસીદા બેન લાકડાવાલા બધા એ હાજરી આપી પ્રોજેકટને સફળ બનાવવામાં મદદ કરી હતી આ પ્રોજેકટનું અનુદાન પાસ્ટ પ્રેસિડન્ટ પ્રકાશ ભાઈ દોશી, અને ગીતા બેન દોશી એ કર્યું હતું.

(11:38 am IST)