Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

શાપર -વેરાવળમાં પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ

 શાપર વેરાવળઃ  શાપર વેરાવળમાંપોલીસ તંત્ર દ્વારા દિવાળી તહેવાર અનુલક્ષી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે પોલીસ ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું પોલીસ ઇન્સ્પેકટર કુલદિપસિહ ગોહેલ ની દેખરેખ હેઠળ શાપર વેરાવળ વિસ્તારમા અલગ અલગ બજાર સહિતના અનેક વિસ્તારોમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું સ્ટાફ જોડાયો હતો પોલીસ તંત્રએ લોકોને સોશિયલ ડીસ્ટન્સની અમલવારી કરવા માસ્ક પહેરવા સરકારની સૂચનાનું પાલન કરવા અપીલ કરાઇ હતી.

(11:35 am IST)