Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

તહેવારો નિમિતે ઢસા પોલીસનું ફુટ પેટ્રોલીંગ

  દામનગર : દિવાળી નાં તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે મેઇન બજારોમાં માં ટ્રાફિક જોવાં મળી રહ્યું છે ખરીદી માટે લોકો ગામડે થી શહેર તરફ આવી રહ્યા છે ત્યારે ઢસા પોલીસ સ્ટેશન નાં ઇન્ચાર્જ પીઆઇ જે.વી.ચૌધરી સહિત પોલીસ સ્ટાફ દ્વારા ઢસાગામ .ઢસા સ્ટેશન ધર્મ શાળા શોપીંગ સહિત મેઇન બજારોમાં પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવો ન બને તેવાં હેતું સાથે પોલીસ દ્વારા શહેરમાં ફુટ પેટ્રોલિંગ વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

(11:33 am IST)