Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

સોમનાથ મહાદેવના દર્શને રાજ્યમંત્રી પુરૂષોતમભાઇ સોલંકી :

 પ્રભાસ પાટણ : સોમનાથ મહાદેવનાદર્શન કરીરાજયમંત્રીપુરૂષોતમભાઇ સોલંકી ધન્ય બન્યા હતા. તેઓએભગવાન સોમનાથ મહાદેવનીપુજાકરેલ આ પ્રસંગે મંદિર દ્વારા તેઓનુ સન્માન કરવામાં આવેલ હતું.(તસવીર : દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)

(11:31 am IST)