Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

રાજુલા થોરડી ગામેં ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવતીનું મોત

રાજુલા થોરડી ગામેં ઈલેક્ટ્રીક શોટ લાગતા હંસાબહેન વિક્રમભાઈ સિંગડ( ઉવ 24) નામની યુવતીનું કરૂણમોત નીપજ્યું છે યુવતીને સિવિલ હોસ્પિટલે લાવવામાં આવેલ જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવેલ છે.ઘટનાની જાણ થતા રાજુલા પોલીસે પહોંચીને ડેડબોડીને રાજુલા હોસ્પિટલ માં પી એમ માટે મોકલી આપી છે

 

 

(1:01 am IST)