Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

ઉપલેટાના ભાજપના આગેવાનો દ્વારા દિવાળી શુભેચ્છા

ઉપલેટા : ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના હદયમાં બિરાજતા એવા જિલ્લા ભાજપના અગ્રણી દિનેશભાઇ અમૃતિયાએ દિવાળીની શુભેચ્છા પાઠવવા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા દિનેશભાઇ અમૃતિયા હજુપણ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્મોમાં અચુક ઉપસ્થિત હોઈ છે સતત પાર્ટીના કર્યો માટે કાર્યશીલ રહે છે અને ભૂતકાળમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં રાજકોટ જિલ્લાના મંત્રી તરીકે કારભાર સંભાળેલ હતો અને ધોરાજી ઉપલેટાના પ્રભારી તરીકે તેઓ હએ કરેલ કામગીરી અને કાર્યકરો અને પાર્ટીમાં સભ્યોમાં હમેશ વધારો થાય અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વચ્છત ભારતનુ જે સ્વપ્ન છે જે સાકાર કરવા માટે પણ સ્વચ્છતા પર લોકો ને સોશ્યલ મીડિયા દ્વારા સંદેશ આપે છે અને ગુજરાત સરકાર દ્વારા લોકહિતના કર્યો અને સરકાર દ્વારા લોકો માટે જાહેર કરતી યોજનાઓને પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી જન જન સુધી યોજનાઓ ની માહિતી પહોચડવામા પણ દિનેશભાઇ અગ્રેસર છે આ તકે ગુજરાતના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઈ રૈયાણી અને લાખાભાઇ સાગઠીયા પણ ઉપસ્થિત રહી મુખ્યમંત્રીશ્રી ને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવેલ હતી અને દિનેશભાઈને જિલ્લાના નવા સંગઠનમાં કોઈ નવી જવાબદારી સોંપાઈ એવી અટકળો તેજ બની છે જેથી દિનેશભાઈના કાર્યકરોમાં પણ એક ખુશીની લહેર જોવા મળી રહી છે. તે તસ્વીર.

(11:59 am IST)
  • મહારાષ્ટ્ના મુખ્યમંત્રી પદે શિવ સૈનિકની વરણીના સપનાને સાકાર કરવા મારે ભારતીય જનતા પાર્ટીના સમર્થન કે આશીર્વાદની જરૂર નથી ઉદ્ધવ ઠાકરેની પત્રકાર પરિષદ ચાલુ access_time 6:47 pm IST

  • ૨૦૨૩માં મેન્સ હોકી વર્લ્ડકપ ભારતમાં રમાશે : ૨૦૨૩ માં પુરૂષોની હોકી વર્લ્ડ કપ માટે ભારતની પસંદગી થઈ છે. host country તરીકે મેન્સ હોકી વર્લ્ડકપ માટે ભારતનું નામ જાહેર થયું છે access_time 6:09 pm IST

  • એક શબ્દની જરૂર નથી,માત્ર આ તસ્વીર જ બધું કહી દે છે : ઇન્ડિયા ટીવીના સિનિયર એડિટર શ્રી રાજીવ ચોપરાએ કરેલ લાજવાબ ટ્વીટ access_time 7:21 pm IST