Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ગોંડલ તાલુકાના રામોદ ગામ પાસે વાડીના કુવામાં એક યુવકની લાશ મળી

ગોંડલ,તા. ૯:ગોંડલ તાલુકાના રામોદ ગામ પાસ વાડીના કુવામાં એક યુવકની લાશ મળી આવી હતી. ગોંડલ ફાયર ફાઇટરના કિશોર ગોહેલ બાલીભાઇ મોવલીયા નવીનભાઇ ગોંડલીયા અજયભાઇ વાળા નરસિંહભાઇ ઠાકોર, હિરેનભાઇ ડામોર ઘટના સ્થળે જઇ લાશને કુવામાંથી બહાર કાઢી હતી. આ યુવકના મોતના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(3:54 pm IST)