Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

જુનાગઢમાં ધોધમાર વરસાદ

 જુનાગઢ તા. ૯ :.. જુનાગઢમાં આજે બપોરના ર.૩૦ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો છે.

વરસાદ શરૂ થતા રસ્તા ઉપરથી પાણી ફરી વળ્યા હતાં. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

(3:53 pm IST)