Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ઉનાનાં ગરાળ ગામે શસ્ત્રપૂજા

ઉનાઃ તાલુકામાં વસતા શ્રી ગીરાસદાર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા દશેરાના દિવસે વરસોથી પરંપરા મુજબ સવારે મોટી સંખ્યામાં ભેગા થઇ કાણક બરડાથી ગરાળ ગામે આવેલ નાગણેચી માતાજીના  મંદિરે જયભવાનીના નારા સાથે પહોંચી પારંપારિક શસ્ત્રોનું પૂજન કરાયુ હતુ વિધિપૂર્વક પૂજન આરતી કરી. દેશની એકતા સંગઠિત માટે પ્રાર્થના કરી હતી શસ્ત્ર પૂજાપૂજન કર્યુ તે તસ્વીર.

(11:46 am IST)