Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

અમરેલી તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવારો

 

અમરેલી તા.૯: અમરેલી તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવારો નીચે મુજબ છે.

બેઠકનું નામ

પક્ષ

વિજેતા ઉમેદવાર

મોટા આંકડીયા

કોંગ્રેસ

છાયાબેન જયંતીભાઇ સોલંકી

નાના આંકડીયા

ભાજપ

દેવરાજભાઇ પાતાભાઇ ભાસ્‍કર

ગાવડકા

કોંગ્રેસ

નયનાબેન ભરતભાઇ કશવાલા

જશવંતગઢ

ભાજપ

કંચનબેન જયસુખભાઇ દેસાઇ

માંગવાપાળ

ભાજપ

અશ્વિનભાઇ નટવરભાઇ સાવલીયા

વડેરા

કોંગ્રેસ

ભરતભાઇ બાબભાઇ હપાણી

સાવરકુંડલા (ડ-ઢાંગલા)

ભાજપ

નંદુબેન શામજીભાઇ વાઘમશી

 

(2:47 pm IST)