Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

વિસાવદર ભરવાડ સમાજનું ગોરવ હેતલ કારેઠા GPSC માં ઉતીર્ણ

વિસાવદર તા ૯ : તાજેતરમાં લેવાયેલી GPSC પરિક્ષામાં વિસાવદરમાં હનુમાન પરામાં રહેતા હાલ જુનાગઢ રહેતા ભીખુભાઇ ખીમાભાઇ કારઠા (GEB મેંદરડા) ની સુપુત્રિ તથા વિસાવદરના પ્રખ્યાત પેઇન્ટર આર.કે. કારેછા ની ભત્રીજી કુમારી હેતલ ભીખુભાઇ કારેઠા એ GPSC ની પરિક્ષામાં ઉતીર્ણ થઇ ભરવાડ સમાજનું તથા  વિસાવદર તાલુકા નું ગોરવ વધારેલ છે.

હેતલે (BVSc) (વેટરનર) ડોકટરની માસ્ટર ડિગ્રી કરેલ છે. હાલ રાજકોટ પાસે પશુ ડોકટરના સર્વીસ કરે છે. કુ. હેતલના દાદા ખીમાભાઇ કારેઠા એ પણ આજાદી પહેલા ૯ વર્ષ અને અજાદી પછી ૩૬ વર્ષ (કુલ ૪૫ વર્ષ) પોલીસ ખાતામાં સેવા આપેલ છે.

(2:09 pm IST)