Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ખીરસરા ખોડિયાર ધાર પુજારી પારસગીરીબાપુની પ્રતીમા સ્થાપિત

ખિરસરાઃ લોધીકા તાલુકાના ખીરસરા ગામ મોટાવડા રોડ ઉપર આવેલ ખોડિયાર ધાર ગૌ શાળાના મહંત પાસગીરીબાપુની પુણયતિથિ ઉપર તેની આરસની પ્રતીમાનુ અન્નાવર્ણ ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયાના પરિવાર તરફથી કરવામાં આવેલ અને સાધુ સંતોને ભોજન કરાવવામાં આવેલ તેમ જ હોમ હવન કરવામાં આવેલ ખોડિયાર મંદિરના દર્શનનો લાભલેવા માટે ધારાસભ્ય રાજકોટ ગોવિદભાઇ પટેલ કિશાનમોર્ચે પ્રમુખ વિજયભાઇ કોરાટ મનોજભાઇ સાકરીયા તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા હરભમભાઇ કુગશીયા ભીખુભાઇ ડાંગર તાલુકા પંચાયત પ્રમુખ અનિરૂધ્ધસિંહ ડાભી ભીખુભા ડાભી તેમજ સંતો મહંતો ઉપસ્થિત રહેલ.(૧૭.૧)

(12:02 pm IST)