Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

વડિયાના અલૌકિક મનોરથ : માળા પહેરામણી

:   જુનાગઢ :   વડિયા ચેમ્બર ઓફ ફોમર્સનાં પ્રમુખ મિતુલ ગણાત્રાનાં દાદા તથા દાદી ગો.વા. પ.ભ. છોટાલાલ ગણાત્રા ગો.વા.પ.ભ. વ્રજકુંવરબેન ગણાત્રા અલૌકિક મનોરથ તેમજ માળા પહેરામણી પ્રસંગ વડિયા લોહાણા મહાજનવાડીમાં રાખેલ તે પ્રસંગે વડિયાનાં વૈષ્ણવ સમાજ તેમજ મોસાળ પક્ષ સેદાણી પરિવાર ધાર્મિક કાર્યનો લાભ લીધો આ પ્રસંગે અમરાપુરની કિર્તન મંડળી આવેલ તેનો અલ્લૌકિક આનંદ કરાવ્યો હતો. (અહેવાલ :  વિનુ જોષી તસ્વીર :  મુકેશ વાઘેલા-જુનાગઢ) (૯.ર)

(11:57 am IST)