Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

જુનાગઢ પટેલ સમાજના વાડી ટીંબાવાડીમાં કિશોર હદવાણીને ખુનની ધમકી

 જુનાગઢ તા.૯ : બી ડીવીઝન હદમાં ગાંધી ચોક ખાતે આવેલ પરબત લક્ષ્મણ પટેલ સમાજની વાડીમાં ટીંમ્બાવાડી રામમંદિર પાસે રહેતા કિશોરભાઇ ગોરધન હદવાણી (ઉ.વ.૬૩) ને આરોપી હરેશ પોપટ માણાવદરીયા, કિશોર હદવાણીને જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ બી ડીવીઝનમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:02 pm IST)