Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

વઢવાણના ફુલગ્રામ નજીક કાર પલ્ટી જતા રના મોત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૯ : સુરેન્દ્રનગર જિલ્લા માં ફરી અકસ્માત ની વણજાર સર્જાઇ છે.ત્યારે આજે અત્યારે લીમડી રાજકોટ હાઇવે ફુલગ્રામ નજીક અકસ્માત સર્જાતા ઘટના સ્થળે બે ના મોત નિપજયા હતા.ત્યારે અન્ય ૩ ને સારવાર અર્થે ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બપોરે અત્યારે હોન્ડા કંપની ની WRV કાર પલટી ખાઈ જતા અકસ્માત ના કારણે ૨ ના મોત નિપજયા છે અને અન્ય ૩ ની હાલત ગંભીર છે.હાઇવે પાર અકસ્માત સર્જાતા હાઇવે ચક્કા જામ બન્યો છે.પોલીસ દ્યટના સ્થળે પહોંચી વધુ ગુનો નોંધી તપાસ હાથ ધરી છેઙ્ગ

ઘટનાસ્થળે ૨ ના મોત ૩ વ્યકિતને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરતા આ કાર ગાંધીનગર થી રાજકોટ તરફ જતી હતી અને આ કાર માં મૃત્યુ પામેલ પણ રાજકોટ ના હોવા ની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.

(3:45 pm IST)